વજન ઘટાડવા રોજ કેટલી કેલેરી નું સેવન કરવું જોઈએ??

જો તમે દરરોજ વપરાશમાં લેવાતી કેલેરીની સંખ્યામાં ઘટાડો કરો છો.

તો વજન ઘટાડવા માટે આ એક અસરકારક રીત બની શકે છે

કેલેરીનું થોડું ધ્યાન રાખીને અને કસરત કરીને તમે વજન ઘટાડી શકો છો.

આજે અમે તમને જણાવીશું કે વજન ઘટાડવા માટે કેટલી કેલરી ની જરૂર પડી શકે છે

કેટલી કેલરી ખાવી જોઈએ તે તમારી ઉમર , લિંગ,ઊંચાઈ, વજન અને પાચન જેવા પરિબળો પર આધાર રાખે છે

મહિલાઓ માટે દૈનિક કેલરી ચાર્ટ 19- 30 વર્ષ 2000-2400 32 -59 વર્ષ 1800-2200 60 વર્ષ  1600- 2000