રાતે મોડે સુધી વાંચવાની ખાસ ટિપ્સ

વાંચન

રાતે વાંચન કરતી વખતે ઘણી વખત ઊંઘ આવવા લાગે છે.જેના કારણે સિલેબસ સમયસર પુરો થઇ શકતો નથી.

શું કરવું? જો આપને પણ રાતે વાંચતી વખતે ઊંઘ આવે છે. તો અમે અમે સૂચવેલી ટિપ્સ તમને કામ લાગી શકે છે.

ખુરશી પર બેસીને વાંચો ટેબલ - ખુરશી પર બેસીને વાંચવાથી મગજ સક્રિય રહે છે.બેડ પર સુતા સુતા કે બેસીને વાંચવાથી આળસ આવે છે.

ભારે ભોજન ભારે ભોજન ખાધા બાદ સુસ્તી આવે છે.માટે રાતે હળવું ભોજન ખાવું જોઈયે.

પાણી પીવો પાણી ન માત્ર આપને હાઇડેટ રાખે છે,પરંતુ આપને જગાડી રાખવા અને રાતે વગર ઊંઘે વાંચન કરવા માટે પણ જરૂરી છે.

બપોરે ઊંઘો આપ થોડી ઊંઘ બપોરે લઇ શકો છો,એટલે રાત્રે જાગી શકસો.

મોટેથી વાંચો વાંચેલું યાદ રાખવા માટે મોટેથી વાંચો.તેનાથી મગજ એલર્ટ રહે છે.અને સુસ્તી આવતી નથી