નોકરી સમયે ઇન્ટરવ્યુ માં પુછાતા સામાન્ય સવાલો

ઇન્ટરવ્યુ ફ્રેશર હોય કે અનુભવી, લગભગ કોઈપણ વ્યક્તિ નોકરી માટે ઇન્ટરવ્યુ સમયે નર્વસ ફિલ કરે છે.

આત્મવિશ્વાસ પરંતુ જો ઇન્ટરવ્યુ દરમિયાન કેટલાક સામાન્ય સવાલોને પેહલેથી જ જાણી લો તો આત્મવિશ્વાસ વધી જાય છે.

શા માટે નોકરી જોઈયે છે?? આ પ્રશ્ન જવાબ માં એ જરૂર જણાવો કે, આપની આવડત અને યોગદાનથી કંપની ને કેવી રીતે ફાયદો મળી શકે છે.

નોકરી છોડવાનું કારણ? આવો સવાલ જ્યારે  પુછાય,ત્યારે ક્યારેય પણ કંપની ની ખામી ન જણાવો.

xt

ઇન્ટરવ્યુ દરમિયાન લગભગ આવા પ્રશ્નો પૂછવામાં આવે છે, તેથી કંપની વિશે પેહલા પૂરી માહિતી રાખો અને પછી જાણી લો કે,આપ ક્યા કામ માં એક્સપર્ટ છો.

LABEL

વીકનેસ આ સવાલ સામે પુછાયા બાદ સ્માર્ટ રીતે નબળાઈને આપની મજબૂતી ગણાવીને દર્શાવો.

કારકિર્દી નું લક્ષ્ય જે પણ કારકિર્દીનું લક્ષ્ય જણાવો,તે કંપની માં આપના લાંબા ગાળાના વિજન પર ભાર મુકતું હોવું જોઈએ.

છેલ્લી સેલેરી જે પણ આપનો પગાર હોય,તે સાચો કહો કારણ કે, કંપનીને સેલેરી સ્લીપ આપવી પડે છે.