UPSC એન્જિનિયરની 327 જગ્યા ભરાશે , અંતિમ તારીખ 4 ઓક્ટોમ્બર

યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (યુપીએસસી) એ એન્જિનિયરિંગ સર્વિસ એકઝામીનેશન -2023 માટે નોટીફિકેશન જાહેર કર્યું છે.

UPSC એ એન્જિનિયરિંગ સર્વિસ ના પદ માટે ભરતી બહાર પાડી છે. ઈચ્છુક અને પાત્રતા ધરાવનાર ઉમેદવાર 4 ઓકટોમ્બર , 2022 સુધીમાં અધિકૃત વેબસાઈટ upsc.gov.in પરથી ઓનલાઈન અરજી કરી શકે છે. ઉમેદવારો અહીંયા આપવામાં આવેલી લિંકના માધ્યમથી અરજી કરી શકે છે. અરજી કરતા પહેલાં ઉમેદવારોએ નોટિફિકેશન ખાસ વાંચવું

સંસ્થાનું નામ
યુનિયન પબ્લિક સર્વિસ કમિશન (UPSC)
જગ્યા નુ નામ
યુપીએસસી  એન્જિનિયરિંગ
અરજી કરવાની છેલ્લી તારીખ
 4 ઓક્ટોમ્બર

 

મહત્વપૂર્ણ લિંક:

સત્તાવાર જાહેરાત અહી ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group