LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022

LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022 : લોકરક્ષક બોર્ડ દ્વારા દસ્તાવેજ ચકાસણી પૂર્ણ કર્યા બાદ હાલમાં જ કામચલાઉ યાદી પસંદગી યાદી તથા માર્ક્સ જાહેર કરવામાં આવ્યા છે.

કેટેગરી પ્રમાણે પણ યાદી અને માર્ક જાહેર કરવામાં આવ્યા છે.

પોલીસ ભરતી 2022 સિલેકશન લિસ્ટ 2022

દસ્તાવેજ ચકાસણીમાં હાજર રહેલ ૧૯૨૫૭ ઉમેદવારો પૈકી કુલ-૧૩ ઉમેદવારો ગેરલાયક ઠરેલ છે. જેથી બાકી રહેતા કુલ-૧૯૨૪૪ ઉમેદવારોના ગુણ આ સાથે જાહેર કરવામાં આવે છે.

આ પૈકી કુલ-૧૦૪૫૯ ઉમેદવારો કામચલાઉ ઘોરણે ૫સંદગી પામેલ છે અને કુલ-૮૭૮૫ ઉમેદવારો ૫સંદગી પામેલ નથી.

LRD ભરતી પ્રોવિઝનલ સિલેકશન લિસ્ટ 2022 : આ યાદીમાં સમાવિષ્ટ ઉમેદવારો પૈકી NCC પ્રમાણ૫ત્ર રજૂ કરનાર ઉમેદવારોના પ્રમાણ૫ત્રો વેરીફીકેશન માટે મોકલવામાં આવેલ છે અને તે તમામ ઉમેદવારોના પ્રમાણ૫ત્ર માન્ય ગણી તેઓને ગુણ આ૫વામાં આવેલ છે.

NCC વિભાગ ઘ્વારા પ્રમાણ૫ત્રોના વેરીફીકેશન બાદ જે ઉમેદવારોના પ્રમાણ૫ત્રો અમાન્ય થશે, તેઓને આ૫વામાં આવેલ ગુણ આખરી ૫સંદગી યાદી સમયે રદ કરવામાં આવશે.

આ ૫સંદગી યાદીમાં કોઇ ખામી જણાય તો ઉમેદવાર તા.૧૧.૧૦.ર૦રર સુઘીમાં ભરતી બોર્ડની કચેરી – બંગલા નં.ગ-૧ર, સરિતા ઉદ્યાન સામે, સેકટર-૦૯, ગાંઘીનગર મુકામે જરૂરી આઘાર પુરાવા સહિત રૂબરૂ આવી અરજી કરી શકશે. અન્ય રીતે કરવામાં આવેલ અરજી ધ્યાને લેવામાં આવશે નહીં.

અરજદારના વાંઘાઓ અંગે વિચારણા કરી તે અંગે યોગ્ય નિર્ણય કરી આખરી ૫સંદગી યાદીમાં તેનો સમાવેશ કરવામાં આવશે.

ભરતી પ્રક્રિયા દરમ્યાન કોઇ૫ણ ઉમેદવાર ગેરલાયક હોવા છતાં તેમને યાંત્રિક, કલેરીકલ અથવા બીજી કોઇ૫ણ ભૂલના લીઘે લાયક ગણવામાં આવેલ હશે અગર ૫સંદ કરવામાં આવેલ હશે, તો કોઈપણ‍ તબક્કે તે રદ થવા‍પાત્ર રહેશે.

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરૂષ ઉમેદવાર

કેટેગરી કટ-ઓફ માર્ક્સ પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા માજી સૈનિક ઉમેદવારનું કટ-ઓફ (20% રાહત બાદ) પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GEN ૯૦.૦૮૫ ૧૪૫૩ ૭૨.૦૬૮ ૨૦
EWS ૮૪.૬૩૫ ૩૬૪ ૬૭.૭૦૮
SEBC ૮૬.૬૭૫ ૮૬૪ ૬૯.૩૪૦ ૨૪
SC ૮૨.૪૨૦ ૨૩૭ ૬૫.૯૩૬
ST ૭૨.૯૬૦ ૫૨૨ ૫૮.૩૬૮

 

બિન હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર

કેટેગરી કટ-ઓફ માર્ક્સ પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GEN ૭૨.૨૨૦ ૭૨૬
EWS ૬૨.૯૪૦ ૧૮૧
SEBC ૬૭.૭૨૫ ૪૩૭
SC ૬૫.૭૪૫ ૧૧૮
ST ૬૦.૩૩૦ ૨૫૮

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ પુરૂષ ઉમેદવાર

કેટેગરી કટ-ઓફ માર્ક્સ પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા માજી સૈનિક ઉમેદવારનું કટ-ઓફ (20% રાહત બાદ) પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GEN ૮૬.૦૦૫ ૨૯૩ ૬૮.૮૦૪ ૧૧
EWS ૮૩.૭૯૦ ૯૦ ૬૭.૦૩૨
SEBC ૮૫.૯૬૫ ૩૧ ૬૮.૭૭૨
SC ૮૨.૦૪૫ ૨૬ ૬૫.૬૩૬
ST ૭૧.૯૬૦ ૮૦ ૫૭.૫૬૮

હથિયારી પોલીસ કોન્સ્ટેબલ મહિલા ઉમેદવાર

કેટેગરી કટ-ઓફ માર્ક્સ પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા
GEN ૬૭.૧૨૦ ૧૪૯
EWS ૬૧.૫૪૫ ૪૫
SEBC ૬૬.૯૬૦ ૧૭
SC ૬૫.૫૩૫ ૧૩
ST ૫૯.૦૭૫ ૩૯

SRPF કોન્સ્ટેબલ

કેટેગરી કટ-ઓફ માર્ક્સ પસંદગી પામેલ ઉમેદવારની સંખ્યા માજી સૈનિક ઉમેદવારનું કટ-ઓફ (20% રાહત બાદ) પસંદગી પામેલ માજી ઉમેદવારની સંખ્યા
GEN ૮૨.૩૦૦ ૧૮૧૩ ૬૫.૮૪૦ ૧૩
EWS ૭૮.૮૧૦ ૪૪૪ ૬૩.૦૪૮
SEBC ૮૦.૧૦૦ ૧૧૮૮ ૬૪.૦૮૦ ૧૩
SC ૭૭.૩૩૫ ૩૦૯ ૬૧.૮૬૮
ST ૬૬.૨૩૫ ૬૬૭ ૫૨.૯૮૮

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ તમામ ઉમેદવારોના કેટેગીરીવાઇઝ ગુણ પણ જાહેર કરવામાં આવેલ છે. જેથી પોતાની કેટેગીરીમાં ઉમેદવારનું સ્થાન કયાં છે ઉમેદવાર તે જોઇ શકે.

દસ્તાવેજ ચકાસણી માટે હાજર રહેલ ઉમેદવારોના ગુણ જોવા માટે  અહીં કલીક કરો…….
જનરલ કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે  અહી કલીંક કરો…
જનરલ કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો
EWS કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે  અહી કલીંક કરો…
EWS કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે   અહી કલીંક કરો…
SEBC કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે  અહી કલીંક કરો…
SEBC કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે  અહી કલીંક કરો…
SC કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે   અહી કલીંક કરો…
SC કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે અહી કલીંક કરો…
ST કેટેગીરીના પુરૂષ ઉમેદવારના માર્કસ જોવા માટે   અહી કલીંક કરો…
ST કેટેગીરીના મહિલા ઉમેદવારના માર્કસ જોવા માટે  અહી કલીંક કરો…

 

મહત્વપુર્ણ લિંક

ઓફિસિયલ વેબસાઈટ અહિ ક્લિક કરો
હોમ પેજ અહિ ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group