LICનો ખાસ પ્લાન: મહિને 5000 હજારના રોકાણ પર મળશે 65 લાખનું રિટર્ન, જાણો કેવી રીતે ???????????

 LICનો ખાસ પ્લાન: મહિને 5000 હજારના રોકાણ પર મળશે 65 લાખનું રિટર્ન, જાણો કેવી રીતે  ????????

 ➡ એલઆઈસીના પ્લાન દ્વારા લાખો રૂપિયાનું ફંડ તમે આરામથી બનાવી શકો છો. તો એલઆઈસીના અલગ-અલગ પ્લાનના અલગ-અલગ ફાયદા છે.

• LICના આ પ્લાનમાં લૉન્ગ ટર્મ રોકાણ કરી શકાય છે

• મહિને 5 હજાર રૂપિયાનું કરો રોકાણ

• આ પ્લાનમાં વીમાધારકોને રિસ્ક કવર પણ મળે છે .

➡ એલઆઈસીનો ન્યુ એન્ડોમેન્ટ પ્લાન અનેક રીતે ખાસ છે

આ પ્લાન દ્વારા લૉન્ગ ટર્મ રોકાણ કરી શકાય છે અને સારું રિટર્ન પણ પ્રાપ્ત કરી શકાય છે. આ સાથે એલઆઈસીના આ પ્લાનમાં વીમાધારકોને રિસ્ક કવર પણ મળે છે.

➡ ન્યુનત્તમ ઉંમર- 8 વર્ષ
➡ મહત્તમ ઉંમર- 55 વર્ષ
➡ ન્યુનત્તમ વીમા રકમ- 1 લાખ રૂપિયા
➡ મહત્તમ વીમા રકમ- કોઈ મર્યાદા નથી
➡ ન્યુનત્તમ મુદ્દત- 12 વર્ષ
➡ મહત્તમ- 35 વર્ષ
આ રીતે મેળવો 65 લાખનુ ફંડ 
     તમારી ઉંમર 30 વર્ષ છે તો એલઆઈસીના ન્યુ એન્ડોમેન્ટ પ્લાન દ્વારા આ રીતે 65 લાખ રૂપિયાનું ફંડ બનાવી શકો છો. 30 વર્ષની ઉંમરે જો આ પ્લાન લઇ રહ્યાં છો તો તેમાં વીમાની રકમ 19 લાખ રૂપિયા રાખવી પડશે. તો મુદ્દત 30 વર્ષ રાખવી પડશે. ત્યારબાદ પહેલા વર્ષે દર મહિને લગભગ 5253 રૂપિયા પ્રીમિયમ તરીકે જમા કરવા પડશે.
આટલુ મળશે રિટર્ન
ત્યારબાદ બીજા વર્ષથી દર મહિને મેચ્યોરિટી સુધી 5140 રૂપિયા પ્રીમિયમ તરીકે જમા કરાવવા પડશે. ત્યારબાદ 30 વર્ષ બાદ એટલેકે 60 વર્ષની ઉંમરમાં મેચ્યોરિટી રકમ મળી જશે. મેચ્યોરિટી રકમ તરીકે અંદાજે 65,55,000 રૂપિયાનું રિટર્ન મળશે.

Leave a Comment

Join Our Whatsapp Group