HDFC બેન્કમાં બમ્પર ભરતી 12551 જગ્યાઓ માટે

HDFC Bank Bharti 2023: HDFC ભરતી 2023, HDFC બેંક એ ખાનગી સેકટરની મોટી બેંક છે. જેમા ઘણા યુવાનો જોડાઇને પોતાની કારકિર્દી બનાવી ચૂકયા છે. HDFC બેંકમા નોકરીઓ માટે પગાર ધોરણ પણ સારુ હોય છે.HDFC Bank Bharti 2023 તમે જો બેંક મા જોડાઇને કારકીર્દી બનાવવા માંગતા હોય તો એચડીએફસી બેંક એક સારો વિકલ્પ રહેશે.

HDFC Bank Bharti 2023

બેંક નું નામ HDFC BANK
સેકટર બેન્કિંગ તથા નાણાકીય સેવાઓ
પોસ્ટનું નામ વિવિધ જગ્યાઓ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઇન
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ પોસ્ટ મુજબ અલગ અલગ
વેબસાઈટ hdfcbank.com

પોસ્ટનું નામ

HDFC બેંકમા નોટિફિકેશનમાં જણાવ્યા અલગ અલગ વીવીધ પોસ્ટ માટે ભરતી આવેલી છે. જે મુખ્ય નીચે મુજબ છે. એડમિનિસ્ટ્રેશન,

  • એનાલિટિક્સ ઓફિસર
  • આસિસ્ટન્ટ મેનેજર
  • બ્રાન્ચ મેનેજર
  • બિઝનેસ ડેવલપમેન્ટ મેનેજર
  • ક્લાર્ક, કલેકશન
  • ઓફિસર, કસ્ટમર
  • રિલેશનશિપ મેનેજર
  • કસ્ટમર સર્વિસ એક્ષેકયુટીવ
  • એક્સપર્ટ ઓફિસર
  • ફાઇનાન્સ એન્ડ એકાઉન્ટિંગ ઓફિસર
  • જનરલ મેનેજર
  • હેડ ઓફ ઓપેરશન
  • મેનેજર, નેટવર્ક એન્જીનીયર
  • પ્રોબેશનરી ઓફિસર
  • રિકવરી ઓફિસર
  • તથા અન્ય પોસ્ટ

HDFC Bank Bharti 2023 માટે અરજી કેમ કરવી?

  • HDFC બેંક ની ભરતી માટે અરજી કરતી વખતે તમારે સૌ પ્રથમ ઓફીસીયલ વેબસાઇટ પર જવાનુ રહેશે.
  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી ઓફીસીયલ ભરતી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય લાયકાત ધરાવો છો કે નહિ તે ચેક કરો.
  • હવે HDFC બેંકની સત્તાવાર વેબસાઈટ https://www.hdfcbank.com/ અથવા https://hdfcbankcareers.hirealchemy.com/ પર જઈ Recruitment અથવા Career ના સેકશન માં જવાનુ રહેશેઅને Apply Now ના બટન પર ક્લિક કરો.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક જરુરી ડિટેઇલ સબમીટ કરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • બધી માહિતી બરોબર ભરેલી હોય તો ફોર્મ સબમીટ કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
HDFC Bank Bharti 2023 નોટીફીકેશન અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group