GMDC ભરતી 2022

GMDC ભરતી 2022 : એપ્રેન્ટીસ એક્ટ 1961 અને મુખ્યમંત્રી એપ્રેન્ટીસ યોજના અન્વયે ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ દ્વારા લિગ્નાઈટ પ્રોજેક્ટ ભાવનગર ખાતે એન્જિનીયર, હેલ્થ સેનેટરી ઇન્સ્પેકટર, ઈલેક્ટ્રીશિયન, મિકેનીક, વેલ્ડર, પ્લામ્બની 17 જગ્યાઓ માટે 12 મહિના માટે એપ્રેન્ટીસ ભરતી બહાર પાડવામાં આવી છે.

લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચ્યા બાદ અરજી કરશો.

GMDC ભરતી 2022

પોસ્ટ ટાઈટલ GMDC ભરતી 2022
પોસ્ટ નામ વેલ્ડર, મિકેનિક, પ્લમ્બર વગેરે
કુલ જગ્યા 17
કંપની નામ ગુજરાત મિનરલ ડેવલોપમેન્ટ કોર્પોરેશન લિમિટેડ (GMDC)
નોકરી સ્થળ ભાવનગર
છેલ્લી તારીખ 20-10-2022
અરજી પ્રકાર ઓફલાઈન

 વીવીધ પોસ્ટ નુ નામ

ટ્રેડ નામ જગ્યાઓ શૈક્ષણિક લાયકાત
માઈનીંગ એન્જીનિયર 3 બી.ઈ. માઈનીંગ
માઈનીંગ એન્જીનિયર 3 ડીપ્લોમા માઈનીંગ
મિકેનીકલ એન્જીનિયર 1 ડીપ્લોમા મિકેનીકલ
ઈલેક્ટ્રીકલ એન્જીનિયર 1 ડીપ્લોમા ઇલેક્ટ્રીકલ
સિવિલ એન્જીનિયર 1 ડીપ્લોમા સિવિલ
ક્વોલિટી કંટ્રોલ કેમિસ્ટ 1 બી.એસ.સી કેમિસ્ટ્રી
હેલ્થ સેનીટરી ઇન્સ્પેકટર 1 આઈ.ટી.આઈ
ઈલેક્ટ્રીશિયન 2 આઈ.ટી.આઈ
મિકેનીક (મોટર વ્હીકલ) 1 આઈ.ટી.આઈ
મિકેનીક (ડીઝલ) 1 આઈ.ટી.આઈ
વેલ્ડર 1 આઈ.ટી.આઈ
પ્લમ્બર 1 આઈ.ટી.આઈ

 

અરજી કેવી રીતે કરવી

ઈચ્છુક ઉમેદવારોએ તેઓના શૈક્ષણિક લાયકાતના પ્રમાણપત્રો (તમામ સેમેસ્ટરની માર્કશીટ અને ડિગ્રી સર્ટી.), શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અને આધારકાર્ડની પ્રમાણિત નકલો સાથેની અરજી (મોબાઈલ નંબર, અને ઈ-મેઈલ આઈડી જરૂર લખવા) અને આપેલ સરનામે છેલ્લી તારીખ પહેલા મોકલી આપવાના રહેશે.

સરનામું

જીએમડીસી લિમિટેડ, લિગ્નાઇટ પ્રોજેક્ટ – ભાવનગર, ગામ : તગડી, પોસ્ટ : માલપર, જીલ્લો : ભાવનગર – ૩૬૪૦૦૨

 અરજી કરવાની છેલ્લી તારીખ

છેલ્લી તારીખ : 20-10-2022

મહત્વ પુર્ણ લિંક

જાહેરાત અહીં ક્લિક કરો
હોમ પેજ પર જાઓ અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group