આવતી કાલે જાહેર થશે પરિણામ, જાણો કેવી રીતે ચેક કરશો પરિણામ
ધોરણ-12નું પરિણામ 2023: માર્ચ-૨૦૨૩ માં યોજાયેલ માધ્યમિક શાળાંત પ્રમાણપત્ર પરીક્ષા ધોરણ-12 (એચ.એસ.સી) પરીક્ષાનું પરિણામ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની વેબસાઇટ www.gseb.org પર તા.31-05-2023 ના રોજ સવારના ૦૮:૦૦ કલાકે જાહેર કરવામાં આવશે. 31 મેના રોજ સવારે 8 વાગ્યે જાહેર થશે પરિણામ ગુજરાતમાં માર્ચ મહિનામાં ધોરણ 10 અને ધોરણ 12ની પરીક્ષાઓ લેવાઈ ગઈ હતી ત્યારે હવે … Read more