Agniveer Recruitment 2022: અગ્નિવીર ભરતીનું નોટિફિકેશન જાહેર, 8મું પાસ પણ કરી શકશે અરજી, 5 ગ્રેડમાં થશે ભરતી
ભારત સરકારની મહત્વકાંક્ષી અગ્નિપથ યોજના અંતર્ગત અગ્વિનીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેંટનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. અગ્નિપથ યોજના માટે ભરતી નોટિફિકેશન જાહેર ધોરણ 8 પાસ પણ કરી શકશે અરજી 5 ગ્રેડ અંતર્ગત થશે ભરતી ભારત સરકારની મહત્વકાંક્ષી અગ્નિપથ યોજના અંતર્ગત અગ્વિનીરોની ભરતી માટે ભારતીય સેનાએ અગ્નિવીર રિક્રૂટમેંટનું નોટિફિકેશન જાહેર કરી દીધું છે. જે … Read more