Gujarat High Court Assistant Bharti

Gujarat High Court Assistant Bharti 2023: ગુજરાત હાઇકોર્ટમાં નોકરી માટે રસ ધરાવતા ઉમેદવારો માટે સારા સમાચાર આવી ગયા છે. ગુજરાત હાઇકોર્ટ દ્વારા આસિસ્ટન્ટની 1778 જગ્યાઓ માટે જાહેરાત પ્રસિદ્ધ કરેલ છે. લાયકાત ધરાવતા ઉમેદવારો જાહેરાત વાંચી અને ઓનલાઈન ઓફિસીયલ વેબ સાઈટ મારફતે અરજી કરવાની રહેશે.

ગુજરાત હાઈકોર્ટ દ્વારા 1778 આસિસ્ટન્ટની જગ્યાઓ માટે ભરતીની જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી છે. પોસ્ટને લગતી તમામ માહિતી જેમ કે પોસ્ટ નામ, કુલ જગ્યા, શૈક્ષણિક લાયકાત, વય મર્યાદા, પગાર ધોરણ, અરજી ફી, અરજી પ્રક્રિયા, પસંદગી પ્રક્રિયા વગેરે નીચે મુજબ છે.

Gujarat High Court Assistant Bharti 2023

જાહેરાત નંબર RC/1434/2022(II)
પોસ્ટનું નામ ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી
જગ્યાનું નામ હાઇકોર્ટ આસિસ્ટન્ટ
કુલ જગ્યા 1778
સત્તાવાર વેબસાઈટ hc-ojas.gujarat.gov.in

Important links

ગુજરાત હાઇકોર્ટ આસિસ્ટન્ટ ભરતી જાહેરાત અહીં ક્લિક કરો
ઓનલાઇન અરજી કરવા (28 / 04 / 2023 (12:00 Hours) Update Soon
હોમ પેજ અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group