10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022

10 પાસ માટે IBમાં મોટી ભરતી 2022 : ઇન્ટેલિજન્સ બ્યુરો (IB) દ્વારા સિક્યુરિટી આસિસ્ટન્ટ અને મલ્ટી ટાસ્કિંગ સ્ટાફ (MTS) ની 1671 જગ્યાઓની ભરતી માટે બહાર પાડવામાં આવ્યું છે.

આ ભરતીના ઓનલાઈન ફોર્મ તારીખ 05 નવેમ્બર 2022 થી શરૂ થશે અને 25 નવેમ્બર 2022 સુધી ઓનલાઈન અરજી કરી શકાશે.

કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા IB માં વિવિધ જગ્યાઓની ભરતી માટે ઓફિશિયલ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું છે. નીચે આપેલ લિંક દ્વારા તમે આ નોટિફિકેશન ડાઉનલોડ કરી શકો છો.

IB ભરતી 2022

સંસ્થાનું નામ ઇન્ટેલિજન્સ બ્યુરો
પોસ્ટનું નામ સિક્યુરિટી આસિસ્ટન્ટ અને MTS
કુલ જગ્યાઓ 1671
અરજી પક્રિયા ઓનલાઈન
જોબ લોકેશન ઇન્ડિયા
શરૂઆતની તારીખ 5 નવેમ્બર 2022
ફોર્મની છેલ્લી તારીખ 25 નવેમ્બર 2022
ઓફિશિયલ વેબસાઈટ www.mha.gov.in

 

ખાલી જગ્યા ની વિગતો

પોસ્ટનું નામ કુલ જગ્યાઓ
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ 1521
MTS 150

 

શૈક્ષણિક લાયકાત

માન્ય બોર્ડ અથવા ઇન્સ્ટિટ્યૂટ માંથી ધોરણ 10 પાસ અથવા તેને સમકક્ષ લાયકાત ધરાવતા ઉમેદવાર આ ભરતીમાં ઓનલાઈન અરજી કરી શકે છે.

ઉંમર મર્યાદા

પોસ્ટનું નામ વય મર્યાદા
સિક્યુરિટી આસિસ્ટન્ટ/એક્ઝિક્યુટિવ 27 વર્ષથી વધારે નહિ
MTS 18 થી 25 વર્ષ

 

અરજી ફી

અન્ય તમામ ઉમેદવારો માટે રૂ.450/-
Gen/OBC/EWS કેટેગરી ના પુરુષ ઉમેદવાર માટે રૂ.500/-

 

ઓનલાઈન ફોર્મ  કેવી રીતે ભરવું??

  1. ઉમેદવારોએ સત્તાવાર વેબસાઇટ www.mha.gov.in અથવા www.ncs.gov.in પર ની મુલાકાત લેવી જોઈએ.
  2. જાહેરાત શોધો અને ડાઉનલોડ કરો અને યોગ્યતાના માપદંડોને ખૂબ જ કાળજીપૂર્વક તપાસો.
  3. ઑનલાઇન એપ્લિકેશન વિભાગમાંથી ઇચ્છિત પોસ્ટ પસંદ કરો અને હવે લાગુ કરો બટન પર ક્લિક કરો.
  4. નામ, જન્મ તારીખ, જાતિ, વગેરે જેવી કેટલીક મૂળભૂત માહિતી સાથે રજીસ્ટર્ડ મોબાઈલ નંબર અને ઈમેલ સાથે રજીસ્ટ્રેશન ભરો.
  5. છેલ્લે, એપ્લિકેશન ફોર્મ સબમિટ કરો અને ભવિષ્યના ઉપયોગ માટે ડાઉનલોડ કરો અથવા પ્રિન્ટઆઉટ લો.

મહત્વપૂર્ણ લિંક: 

ઓફિશિયલ નોટિફિકેશન વાંચવા અહીં ક્લિક કરો
ઓનલાઈન ફોર્મ ભરવા અહીં ક્લિક કરો
હોમ પેજ અહી ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group