તમારા પર જેનો ફોન આવે તેનું નામ બોલશે, આ એપ્લિકેશન તમારા મોબાઈલમાં ઇન્સ્ટોલ કરો.

Caller Name Announcer Apps : આજકાલ ઇન્ડિયા ડીજીટલ બની ગયું છે એવા માં Google Play Store દ્વારા આવી છે મજાની Apps માં છે ગજબ ના ફ્યુચર આ એપ તમારા ફોન માં જેનો ફોન આવશે તેનું નામ બોલશે તમારે વારમ વાર ફોને જોવા ની જરૂર નથી.

કોલર નેમ એનાઉન્સર Apps

હેન્ડ્સ-ફ્રી પ્રો એ શ્રેષ્ઠ Android એપ્લિકેશન છે જે તમને કૉલ અથવા SMS પ્રાપ્ત થતાં જ તમને કૉલરનું નામ આપે છે. ઝડપી, વધુ સારી અને 100% મફત, આ એપ્લિકેશન ફોરવર્ડ કોલ નેમ રિપોર્ટર Apps ખૂબ જ ઉપયોગી છે.

હવે કોનો ફોન આવ્યો તે જોવા ખીસ્સામાથી ફોન નહિ કાઢવો પડે તમારા મોબાઇલમાં કોનો કોલ આવ્યો તેમનું નામ બોલશે આ એપ્લિકેશનથી બનો સ્માર્ટ આ એપ્લિકેશન ઇન્સ્ટોલ  કરી મજા લો.

આ Apps ની સાઈઝ 10MB છે. જો કે, એકવાર ઇન્સ્ટોલ થઈ ગયા પછી, તે ફોનમાં 40MB થી 50MB જગ્યા લે છે. એપને અત્યાર સુધીમાં 5 મિલિયનથી વધુ ડાઉનલોડ્સ મળ્યા છે. એપ 5.1 બધી ઓપરેટિંગ સિસ્ટમ્સ અને તેનાથી ઉપરની સિસ્ટમને સપોર્ટ કરે છે. એપ્લિકેશનમાં 4.3 સ્ટાર રેટિંગ છે.

Caller Name Announcer Apps કેવી રીતે ડાઉનલોડ કરવી ?

  • પ્રથમ તમારા ફોન માં Google Play Store ખોલો.
  • Play Store ઓપન થયા બાદ સર્ચ પર ક્લિક કરો.
  • Caller Name Announcer નામ દાખલ કરો.
  • ઇન્સ્ટોલ બટન પર ક્લિક કરો.
  • Apps તમારા ફોન માં ડાઉનલોડ કરો.

મહત્વપુર્ણ લિંક

એપ ડાઉનલોડ કરો અહિ ક્લિક કરો
હોમ પેજ અહિ ક્લિક કરો

 

Leave a Comment

Join Our Whatsapp Group