Gujarat Metro Bharti 2023 – ગુજરાત મેટ્રોમાં સરકારી નોકરી મેળવવાની તક, 434 જગ્યા છે ખાલી – જો તમે ગવર્નમેન્ટ જોબ ની શોધમાં છો તો તમારા માટે સારા ન્યુઝ છે કારણકે ગુજરાત મેટ્રો માં ૪૩૪ ખાલી જગ્યાઓ પર ભરતી માટેની નોટિફિકેશન જાહેર કરવામાં આવી છે. આ ભરતીની જાહેરાત ૧૦ મેં ૨૦૨૩ ના રોજ જાહેર કરવામાં આવી છે. અને અરજી ફોર્મ ભરવાની છેલ્લી તારીખ ૦૯ જુન ૨૦૨૩ છે. આ ભરતીની અન્ય માહિતી મેળવવા માટે તમે તેમની સત્તાવાર વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ ની મુલાકાત લઇ શકો છો.
ગુજરાત મેટ્રો રેલ ભરતી 2023 Highlight
સંસ્થાનું નામ | ગુજરાત મેટ્રો રેલ |
પોસ્ટનું નામ | વિવિધ જગ્યાઓ |
કુલ જગ્યાઓ | ૪૩૪ |
જોબ લોકેશન | ગુજરાત |
છેલ્લી તારીખ | ૦૯ જુન ૨૦૨૩ |
સત્તાવાર વેબસાઈટ | gujaratmetrorail.com |
કઈ કઈ પોસ્ટ પર થશે ભરતી ?
સ્ટેશન કોન્ટ્રોલર/ટ્રેન ઓપરેટર | 160 |
કસ્ટમર રિલેશન આસિસ્ટન્ટ (CRA) | 46 |
જુનિયર એન્જીનીયર – ઇલેક્ટ્રિકલ્સ | 21 |
જુનિયર એન્જીનીયર – ઈલેકટ્રોનીક્સ | 28 |
જુનિયર એન્જીનીયર – મિકેનિકલ | 12 |
જુનિયર એન્જીનીયર – સિવિલ | 6 |
મેઇન્ટેનર – ફીટર | 58 |
મેઇન્ટેનર -ઇલેક્ટ્રિકલ્સ | 60 |
મેઇન્ટેનર – ઇલેક્ટ્રોનિક્સ | 33 |
કુલ જગ્યાઓ
- 434
ગુજરાત મેટ્રો રેલ ભરતી ૨૦૨૩ – આ ભરતીમાં ઉમેદવારનું સિલેકશન થયા બાદ તેમને ગુજરાતના શહેર જેવા કે અમદાવાદ, ગાંધીનગર, સુરત તથા જ્યાં મેટ્રોના પ્રોજેક્ટ ચાલી રહ્યા છે ત્યાં પોસ્ટીંગ આપવામાં આવશે.
શૈક્ષણિક લાયકાત
- આ ભરતીમાં તમામ જગ્યાઓ માટે લાયકાત અલગ અલગ પોસ્ટ પ્રમાણે છે. દરેક જગ્યાઓ માટે પગાર ધોરણ પણ અલગ અલગ આપવામાં આવ્યો છે. તેમની સંપૂર્ણ માહિતી માટે ઓફિશિયલ જાહેરાત વાંચો.
જરૂરીયાત તારીખો
- અરજીની શરૂઆત ની તારીખ : ૧૦ મેં ૨૦૨૩
- અરજીની છેલ્લી તારીખ : ૦૯ જુન ૨૦૨૩
પસંદગી પ્રક્રિયા
- ગુજરાત મેટ્રો રેલ ભરતી ૨૦૨૩ – આ ભરતીની જગ્યાઓ માટે લેખિત પરીક્ષા પાસ થવાનું રહેશે.
ગુજરાત મેટ્રો રેલ ભરતી 2023 – અરજી કરવાની રીત
- સૌ પ્રથમ ઓફિશિયલ વેબસાઈટ https://www.gujaratmetrorail.com/ પર Career બટન પર ક્લિક કરો
- ત્યારબાદ તમને “Online Application Link” લિંક જોવા મળશે તેના પર ક્લિક કરો.
- ત્યારબાદ ઓનલાઈન અરજી ફોર્મ ખુલી જશે.
- હવે ઓનલાઈન અરજી ફોર્મ માં તમારી દરેક માહિતી ભરતી તથા જરૂરી દસ્તાવેજ અપલોડ કરો
- એટલે તમારું અરજી ફોર્મ સફળતા પૂર્વક સબમિટ થઇ જશે.
મહત્વપૂર્ણ લિંક
ઓફિશિયલ જાહેરાત | અહી ક્લિક કરો |
ઓનલાઈન અરજી ફોર્મ | અહી ક્લિક કરો |