ઈસરોમાં 10 પાસ પર ભરતી ની જાહેરાત

ISRO Recruitment 2023: આજ ના સમય માં નોકરી મેળવવી એ મોટી વાત કહેવાય એમાં જો સરકારી નોકરી મળે તો આપનું તથા આપના પરિવાર ની જીવન બદલાઈ જાય. એટલે અમે દરરોજ સરકારી તથા ખાનગી નોકરી ની જાહેરાત ની વિવિધ માહિતી આપ ની સાથે શેર કરીએ છીએ.

ISRO Recruitment 2023 

સંસ્થાનું નામ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન
પોસ્ટનું નામ અલગ અલગ
અરજી કરવાનું માધ્યમ ઓનલાઈન
નોકરીનું સ્થળ ભારત
નોટિફિકેશનની તારીખ 23 માર્ચ 2023
ફોર્મ ભરવાની શરુવાતની તારીખ 27 માર્ચ 2023
ફોર્મ ભરવાની છેલ્લી તારીખ 24 એપ્રિલ 2023
ઓફિશ્યિલ વેબસાઈટ ની લિંક https://www.isro.gov.in/

 

મહત્વની તારીખ:

આ ભરતી ની નોટિફિકેશન ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ઘ્વારા 23 માર્ચ 2023 ના રોજ બહાર પાડવામાં આવી હતી. અને આ ભરતીના ફોર્મ ભરવાની શરૂવાત ની તારીખ 27 માર્ચ 2023 છે જયારે ફોર્મ ભરવાની અંતિમ તારીખ 24 એપ્રિલ 2023 છે.

પોસ્ટનું નામ:

નોટિફિકેશનમાં જણાવ્યા મુજબ ઈન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન દ્વારા ટેક્નિકલ આસિસ્ટન્ટ, ટેક્નિશિયન, ડ્રાફ્ટ્સમેન, હેવી વિહિકલ ડ્રાઈવર, લાઈટ વિહિકલ ડ્રાઈવર તથા ફાયરમેનની પોસ્ટ માટે અરજી મંગાવવામાં આવી છે.

કુલ ખાલી જગ્યા:

ISRO ઘ્વારા જાહેર કરાયેલી આ ભરતીમાં ટેક્નિકલ આસિસ્ટન્ટની 24, ટેક્નિશિયનની 29, ડ્રાફ્ટ્સમેનની 01, હેવી વિહિકલ ડ્રાઈવરની 05, લાઈટ વિહિકલ ડ્રાઈવરની 02 તથા ફાયરમેનની 01 જગ્યા ખાલી છે.

લાયકાત:

આ ભરતીમાં તમામ પોસ્ટ માટે લાયકાત અલગ અલગ છે જે તમે નીચે આપેલ ટેબલમાં જોઈ શકો છો.

પોસ્ટનું નામ લાયકાત
ટેક્નિકલ આસિસ્ટન્ટ ડિપ્લોમા ઈન એન્જિનિયરિંગ (સંબંધિત ફિલ્ડ માં)
ટેક્નિશિયન આઈટીઆઈ પાસ
ડ્રાફ્ટ્સમેન ડ્રાફ્ટ્સમેન સિવિલ ટ્રેંડમાં આઈટીઆઈ
હેવી વિહિકલ ડ્રાઈવર 10 પાસ + HMV ડ્રાઈવિંગ લાયસન્સ તથા 5 વર્ષનો અનુભવ
લાઈટ વિહિકલ ડ્રાઈવર 10 પાસ + LVC ડ્રાઈવિંગ લાયસન્સ તથા 3 વર્ષનો અનુભવ
ફાયરમેન 10 પાસ

પગારધોરણ

ISRO ની આ ભરતીમાં પસંદગી પામ્યા બાદ તમને નીચે આપેલ ટેબલ અનુસાર પગાર ચુકવવામાં આવશે.

પોસ્ટનું નામ પગારધોરણ
ટેક્નિકલ આસિસ્ટન્ટ રૂપિયા 44,900 થી 1,42,400
ટેક્નિશિયન રૂપિયા 21,700 થી 69,100
ડ્રાફ્ટ્સમેન રૂપિયા 21,700 થી 69,100
હેવી વિહિકલ ડ્રાઈવર રૂપિયા 19,900 થી 63,200
લાઈટ વિહિકલ ડ્રાઈવર રૂપિયા 19,900 થી 63,200
ફાયરમેન રૂપિયા 19,900 થી 63,200

પસંદગી પ્રક્રિયા:

જો તમે આ ભરતીમાં નોકરી મેળવવા માંગો છો તો તમારે નીચે મુજબની પ્રક્રિયા માંથી પસાર થવાનું રહેશે.

  • લેખિત પરીક્ષા
  • ટ્રેડ ટેસ્ટ (જો પોસ્ટ માટે જરૂરી હોય તો)
  • દસ્તાવેજ ચકાસણી
  • તબીબી પરીક્ષા

અરજી કઈ રીતે કરવી?

  • સૌ પ્રથમ નીચે આપેલી લિન્કની મદદથી જાહેરાત ડાઉનલોડ કરો અને અરજી કરવા માટે તમે યોગ્ય છો કે નહિ તે ચેક કરો.
  • હવે ISRO ની ભરતી માટે અરજી કરવાની વેબસાઈટ https://iprc.gov.in/ પર જાવ.
  • હવે ઓનલાઇન ફોર્મ માં તમારી દરેક ડિટેઇલ ભરો તથા જરૂરી ડોક્યુમેન્ટ અપલોડ કરો.
  • હવે ઓનલાઇન માધ્યમથી ફી ચુકવણી કરો.
  • હવે ઓનલાઇન ફોર્મની પ્રિન્ટ કાઢી લો.
  • એટલે તમારું ફોર્મ સફળતા પૂર્વક ભરાઈ જશે.

અરજી કરવા માટે જરૂરી લિંક:

નોકરીની જાહેરાત માટે અહીં ક્લિક કરો
અરજી કરવા માટે અહીં ક્લિક કરો
સત્તાવાર વેબસાઈટ અહીં ક્લિક કરો
હોમપેજ પર જવા માટે અહીં ક્લિક કરો

Leave a Comment

Join Our Whatsapp Group