આ પાંચ એપ્લિકેશન ના ઉપયોગથી તમારા કામ થશે આસાન
1 → DIGILOCKER

👉Digilocker ની મદદ થી તમે તમારા ડોક્યુમેન્ટ ,સર્ટિફિકેટ ઓનલાઇન સાચવી શકો છો અને જરૂર પડે ગમે ત્યારે ઉપયોગ કરી શકો છો.
👉 જેમ કે ડ્રાઇવિંગ લાયસન્સ, આધાર કાર્ડ,પાનકાર્ડ,વોટર આઇડી કાર્ડ નો ઉપયોગ કરી શકો છો.
2 → MY PAN
👉 MY PAN એપ્લિકેશન મદદ થી તમે પાન કાર્ડ ને લાગતા તમામ કામ કરી મોબાઈલ માંથી ખૂબ જ સહેલાઇ થી કરી શકો છો .
👉 જેમ કે પાનકાર્ડ માટે અરજી, ડુપ્લિકેટ પાન કાર્ડ માટે અરજી, પાન કાર્ડ માં ફેરફાર માટે અરજી બધુજ કરી શકો છો .
3 → M Aadhaar
👉 એપ્લિકેશન ની મદદ થી તમે તમારું આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.આધાર કાર્ડ અપડેટ કરી શકો છો.એડ્રેસ ચેન્જ, તેમ જ આધાર કાર્ડ ને લગતા તમામ કામ કરી શકો છો .
👉 અપડેટ કરેલ આધાર કાર્ડ નું સ્ટેટસ અનરોલમેન્ન્ટ નંબર દ્વારા જાણી શકો છો .
4 → વોટર આઇડી હેલ્પલાઇન
👉 નવા ચૂંટણી કાર્ડ માટે અરજી કરી શકો છો.ચૂંટણી કાર્ડ માં ફેરફાર કરી શકો છો .તેમ જ PVC , કાર્ડ માટે અરજી પણ કરી શકો છો
5 → M પરિવહન
👉 જેમ કે લાઇસન્સ માટે ની અરજી,ડુપ્લિકેટ લાઇસન્સ, PERMINANT લાઇસન્સ ને લગતા તમામ કામ કરી શકો છો .